શ્રી શાંતિનિકેતન કોલેજ ખાતે લાઈફ થેલેસેમીયા પ્રિવેન્સન સેન્ટર દ્વારા થેલેસેમીયા ટેસ્ટ અને થેલેસેમીયા જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો જેમાં બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓએ થેલેસેમીયા ટેસ્ટ કરાવ્યો અને થેલેસેમીયા વિશે માહિતગાર થયા.